ભરૂચ અંકલેશ્વર : બાપુનગરમાં ફરી વળ્યું ગટરનું દૂષિત પાણી, પાલિકા પ્રત્યે સ્થાનિકોમાં રોષ... જિલ્લાના અંકલેશ્વર શહેરના બાપુનગર વિસ્તારમાં ઊભરાતી ખુલ્લી ગટરોના કારણે સ્થાનિકોએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે. By Connect Gujarat 04 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn