સુરતસુરત: વકીલ મંડળની ચૂંટણીમાં 26 ઉમેદવારોએ ઝંપલાવ્યુ,3800થી વધુ મતદાતા ઉમેદવારોનું ભાવિ કરશે નક્કી સુરતમાં આજે જિલ્લા વકીલ મંડળની ચૂંટણી યોજાઈ રહી છે 26 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાને છે. પ્રમુખ પદમાં5 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ છે By Connect Gujarat 16 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn