વેસ્ટ ઈન્ડીઝ સામે ભારતની T20 ટીમની જાહેરાત:હાર્દિક પંડ્યા કેપ્ટન
3 ઓગસ્ટથી વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ પર રમાનાર પાંચ મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
3 ઓગસ્ટથી વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ પર રમાનાર પાંચ મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
આપણે બધા જાણીએ છીએ કે એશિયા કપ 2023ના સ્થળને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને હજુ પણ આ વિવાદ હજુ અટક્યો નથી.
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 7 જૂનથી ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર મેચ રમાશે. બન્ને ટીમોના સ્ક્વોડની જાહેરાત પહેલા જ થઈ ચુકી છે.
ભારતના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત ઘણા સમયથી ક્રિકેટથી દૂર ચાલી રહ્યો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેમનો અકસ્માત થયો હતો.
વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ટક્કર થઈ હતી આ ઝઘડાને કારણે વિરાટને BCCI દ્વારા 1 કરોડ 25 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો