આ ઘરેલું ઉપાયોની મદદથી પિમ્પલ્સથી ઝડપથી જ મેળવો છુટકારો
પિમ્પલ્સ એ ત્વચાને લગતી ખૂબ જ સામાન્ય સમસ્યા છે, પરંતુ ચહેરા પરના એક પણ પિમ્પલ માત્ર સુંદરતામાં ઘટાડો જ નથી કરતા પરંતુ સ્ટ્રેસ લેવલ પણ વધારે છે.
પિમ્પલ્સ એ ત્વચાને લગતી ખૂબ જ સામાન્ય સમસ્યા છે, પરંતુ ચહેરા પરના એક પણ પિમ્પલ માત્ર સુંદરતામાં ઘટાડો જ નથી કરતા પરંતુ સ્ટ્રેસ લેવલ પણ વધારે છે.
મોટાભાગના લોકો કારેલા, કાકડી અને ટામેટાનું સેવન કરે છે. આ બધા પોષક તત્વોથી ભરપૂર હોય છે. ઘણીવાર લોકો કારેલા અને ટામેટાને શાકભાજી તરીકે ખાય છે.