શિયાળામાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો ઓડિશામાં આવેલું કોણાર્ક શ્રેષ્ઠ સ્થળ છે
બંગાળની ખાડીના કિનારે આવેલું, ઓડિશાનું એક ખૂબ જ સુંદર પર્યટન સ્થળ છે કોણાર્ક, જે ખાસ કરીને તેના સૂર્ય મંદિર માટે પ્રખ્યાત છે.
બંગાળની ખાડીના કિનારે આવેલું, ઓડિશાનું એક ખૂબ જ સુંદર પર્યટન સ્થળ છે કોણાર્ક, જે ખાસ કરીને તેના સૂર્ય મંદિર માટે પ્રખ્યાત છે.
ઘણા લોકોને ઘરમાં રહીને કંટાળો આવવા લાગે છે. દરમિયાન રિફ્રેશ થવા માટે ક્યાક ફરવા જવા માંગે છે. પરંતુ ઘણી વખત બજેટમાં કારણે ફરવા જઇ શકાતું નથી.