બનાસકાંઠા : ભાદરવી પૂનમના મેળા પૂર્વે અંબાજીમાં ફાયર ડ્રાઈવ, 2 દિવસમાં 11થી વધુ હોટલ-ધર્મશાળા સીલ કરાય
અંબાજી ખાતે 100 કરતાં વધુ હોટલો ધર્મશાળાઓને નોટિસ પાઠવવામાં આવી હતી. જે સંદર્ભે ફાયર વિભાગ દ્વારા NOC સ્થળ ઉપર જઈને ચેક કરવામાં આવી હતી. જેને લઈને અંબાજીના હોટલ માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો
/connect-gujarat/media/media_files/2025/09/06/bhadarvi-poonam-2025-09-06-13-32-53.jpeg)
/connect-gujarat/media/media_files/XDMTsM3y6bNyW6wwVs2P.jpg)