ભરૂચઅંકલેશ્વર:1 વર્ષના બાળક સાથે નવા પુન ગામના પતિ-પત્નિએ ફાગવેલ ધામની 200 કી.મી.ની પદયાત્રા શરૂ કરી પરિવાર 6 દિવસમાં 200 કી.મી.જેટલું અંતર પગપાળા કાપી ફાગવેલ પહોંચશે અને ભાથીજી મહારાજના દર્શન કરશે. પરિવાર એક દિવસમાં 30 કી.મી.જેટલું ચાલે છે.. By Connect Gujarat Desk 09 Nov 2024 15:12 ISTShare Twitter Share Whatsapp LinkedIn