બિઝનેસદેશના આ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ 3 રૂપિયા થયુ મોંઘું કર્ણાટક રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. સરકારે પેટ્રોલના ભાવમાં 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે જ્યારે ડીઝલના ભાવમાં 3.02 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. By Connect Gujarat 16 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn