ભરૂચભરૂચ ભાડભૂત બેરેજ જમીન સંપાદનનો મામલો, વર્તમાન જંત્રી પ્રમાણે ભાવ મળે તેવી ખેડૂતોની માંગ ભાડભૂત બેરેજ યોજનામાં ખેડૂતોને 2011 પ્રમાણે 13 વર્ષ જુના ભાવો ચૂકવી અન્યાય શા માટે એ પ્રશ્ન ઉદ્ભભવ્યો છે.ગામની 1610 વીંઘા જમીન બેરેજમાં સંપાદિત થઈ રહી છે. By Connect Gujarat Desk 18 Aug 2024 17:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn