અંકલેશ્વર: GIDC પોલીસે ભડકોદ્રા ગામ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે ભડકોદ્રા ગામથી કોસમડી ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ નહેર પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો