New Update
/connect-gujarat/media/media_files/2024/12/10/eTgxS1BVCSQ86sUwLLjY.jpg)
અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે ભડકોદ્રા ગામથી કોસમડી ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ નહેર પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વરના ભડકોદ્રા ગામથી કોસમડી ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ નહેર પાસે એક ઇસમ વિદેશી દારૂનું વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૦ નંગ અને એક મોબાઈલ ફોન મળી કુલ ૩૩ હજારથી વધુના મુદ્દામાલ સાથે જયેશ લક્ષ્મણ ઇટેકરને ઝડપી પાડ્યો હતો.જયારે વિદેશી દારૂનો જથ્થો આપનાર પરેશ બોરસેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories