ભરૂચભરૂચ : ફરસરામી દરજી જ્ઞાતિ પંચ દ્વારા ભગવાન સત્યનારાયણની કથા તથા વડીલોનો સન્માન સમારોહ યોજાયો... શ્રી નિલકંઠ મહાદેવ વાડી અને ફરસરામી દરજી જ્ઞાતિ પંચ-ભરૂચ દ્વારા ભગવાન સત્યનારાયણની કથા તેમજ વડીલોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 28 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn