અંકલેશ્વર: શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનો પ્રારંભ !
કચ્છ જિલ્લાના લખમશી સોની, શાંતાબેન સોની અને રિગ્નેશ સોની તેમજ જીગ્નેશ સોની પરિવાર દ્વારા હાંસોટના રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર ગામ ખાતે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે