સુરતસુરત મહિલા પોલીસકર્મીઓએ પોલીસભાઈઓ સાથે ભાઈબીજ પર્વની કરી ઉજવણી સુરતમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીઓએ પોલીસભાઈઓ સાથે ભાઈબીજ પર્વની ઉજવણી કરી હતી.અને ફરજ દરમિયાન પોલીસભાઈઓને મીઠાઈ ખવડાવીને ભાઈબીજ પર્વની શુભેચ્છા પાઠવી By Connect Gujarat Desk 03 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn