ભરૂચ ભરૂચ : હાંસોટ તાલુકાના ઇલાવ ગામે જલારામ જયંતીની ભવ્ય ઉજવણી, ભંડારા સહિતના કાર્યક્રમો યોજાયા ભરૂચ જિલ્લામાં વિરપુરના પ્રાત:સ્મરણીય સંત જલારામબાપાના 224મા પ્રાગટયોત્સવની ભકિતસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી By Connect Gujarat 20 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn