ભરૂચ: સીટી સેન્ટરના બીજા માળે ગેમઝોન બહાર આગ લાગતા દોડધામ, અંતે મોકડ્રિલ જાહેર કરાય
શહેરમાં જ્યારે આગ લાગવાના બનાવો બને ત્યારે ફાયર વિભાગ કેટલું સજ્જ છે તે ચકાસવા માટે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું જેમાં 108 એમ્બ્યુલન્સ સેવા સહિત પોલીસનો કાફલો પણ જોડાયો હતો.
/connect-gujarat/media/media_files/2025/07/04/kayrvhiii-2025-07-04-15-46-55.jpeg)
/connect-gujarat/media/media_files/2025/04/04/50Qd3GxiWSlpJYYJbvEB.jpeg)