ભરૂચભરૂચ માહિતી કચેરીના સેવક કે.આર.મકવાણા વયનિવૃત્ત થતા વિદાયમાન સમારંભ યોજાયો માહિતી કચેરી ખાતે સેવક તરીકે ફરજ બજાવતા કે.આર.મકવાણા વયનિવૃત્ત થતા ઈન્ચાર્જ નાયબ માહિતી નિયામક સંજય પટેલ તથા કચેરીના સૌ અધિકારી કર્મચારીઓએ ભાવસભર નિવૃત્તિ વિદાયમાન આપ્યું By Connect Gujarat Desk 05 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn