ભરૂચભરૂચ : તુલસીધામ પાસે અપહરણની ઘટનામાં પોલીસે દાહોદથી બે આરોપીઓની કરી ધરપકડ ભરૂચના તુલસીધામ ચોકડી ખાતેથી બે અજાણ્યા ઇસમો દ્વારા યુવતી ભગાડી જવાની બાબતે બોલેરો કારમાં જનાર્દન રાજભરનું અપહરણ કરવામાં આવ્યું હતું પોલીસે આરોપીઓને ઝડપી પાડયા By Connect Gujarat Desk 17 May 2025 17:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn