ભરૂચ પોલીસની “સ્પેશ્યલ ડ્રાઈવ” : માત્ર 3 દિવસમાં ભાડુઆત રજીસ્ટ્રેશન-પરપ્રાંતીય શ્રમિકોના વેરીફીકેશન અંગે જાહેરનામા ભંગના 708 ગુન્હા દાખલ...
સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત ભાડુઆત રજીસ્ટ્રેશન/પરપ્રાંતીય શ્રમિકોના વેરીફીકેશન અંગેના જાહેરનામા ભંગના કુલ 708 ગુન્હા દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
/connect-gujarat/media/media_files/2026/01/01/31st-2026-01-01-12-08-59.jpg)
/connect-gujarat/media/media_files/2025/05/19/m82klrvb2l9W1UCirwT3.jpg)