ભરુચ : ડો.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે યોગ સ્પર્ધાનું કરાયું આયોજન, અનેક સ્પર્ધકોએ લીધો ભાગ
યુનો દ્વારા તંદુરસ્તી માટે યોગને મહત્ત્વ આપવાના ઉદ્દશે સાથે ૨૧મી જુને 'આંતરરાષ્ટ્રીય યોગ દિન' તરીકે ઉજવી સમગ્ર દુનિયામાં યોગના ફાયદા પહોંચાડવાના પ્રયાસ થઈ રહ્યા છે
/connect-gujarat/media/media_files/2025/02/10/T8Rfqagv4mWcIUNbYzfc.jpg)
/connect-gujarat/media/post_banners/b1f496e13ff22d7936386156ec84b3f97badc87c4e2a16880912717f1f84636f.jpg)