ભરૂચભરૂચ : શુકલતીર્થ ખાતે કારતકી પૂર્ણિમાના મેળાનો થશે પ્રારંભ ભરૂચથી 17 કિલોમીટરના અંતરે આવેલ શુક્લતીર્થ ગામ ખાતે કારતકી અગિયારસના દિવસથી 7 દિવસીય ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે By Connect Gujarat Desk 10 Nov 2024 18:15 ISTShare Twitter Share Whatsapp LinkedIn