ગુજરાતભરૂચ જિલ્લાની 14 શાળા પાસે ફાયર NOC જ નથી, શિક્ષણ વિભાગે આપી કડક સૂચના કુલ 1393 શાળાઓની ચકાસણી દરમિયાન 151 શાળાઓ ફાયર એનઓસી ધરાવે છે જ્યારે 14 શાળાઓ ફાયર એનઓસી ન ધરાવતી હોવાનું બહાર આવ્યું By Connect Gujarat 17 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn