ભરૂચ : નેત્રંગમાં મોસમનો સૌથી વધુ 770 MM વરસાદ નોંધાયો, જંબુસરમાં સૌથી ઓછો 171 MM વરસાદ ખાબક્યો
ભરૂચ જિલ્લાના તાલુકામાં આ મોસમના કુલ વરસાદની પરિસ્થિતિ જોઈએ તો, ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં 770 MM નોંધાયો છે, જિલ્લામાં વીત્યા 24 કલાકમાં કુલ 40.67 MM વરસાદ નોંધાયો છે.
/connect-gujarat/media/media_files/2025/09/04/vrssnbd-2025-09-04-14-30-43.jpeg)
/connect-gujarat/media/media_library/b7edd9b7810bfa9af4bcbcdb5ec057d4e4b470733c372845b192686015d6e97f.jpg)