ભરૂચ : પોતાના આર્થીક ફાયદા માટે 2 ઇસમોએ શરૂ કર્યો મોંઘીદાટ સાયકલની ચોરીનો "બિઝનેસ", જુઓ પછી શું થયું..!
ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા સમયથી સાયકલ ચોરીના બનાવમાં વધારો નોંધાયો છે. તો બીજી તરફ CCTV ફૂટેજના આધારે 35 મોંઘીદાટ સાયકલની ચોરી કરનાર 2 ઇસમોને રૂપિયા 2 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
/connect-gujarat/media/media_library/f54c8961622016d0727979065383cc8f4b0ff96762d750743020fd0b99c2a44b.jpg)
/connect-gujarat/media/post_banners/ef3391694176d445b5c58075344757c05462f4010d4e732e64cc43e42cb524be.jpg)