દેશબિહારમાં કાવડ યાત્રીઓના DJનું વાહન હાઇટેન્શન તારને અડી જતાં લાગ્યો વીજળીનો ઝટકો, 9 કાવડિયાના મોત વડ યાત્રીઓ જળાભિષેક કરવા DJ લઈને નીકળ્યા હતા. ટ્રેક્ટર ટ્રોલી પર આ DJનું સેટઅપ સેટ કર્યું હતું. જે હાઈટેન્શન વાયરની લપેટમાં આવતા આ હોનારત સર્જાઈ By Connect Gujarat 05 Aug 2024 13:17 ISTShare Twitter Share Whatsapp LinkedIn