અંકલેશ્વર: જુના NH8 પર બાપુનગર નજીક ગટરનું દૂષિત પાણી માર્ગ પર ફરી વળ્યુ,અનેક વાહનો થયા સ્લીપ
ભરૂચ અંકલેશ્વરને જોડતા જુના નેશનલ હાઇવે નંબર આઠ પર બાપુનગર પાસે મુખ્ય માર્ગ પર ગટરનું દુષિત પાણી ફરી વળતા વાહનો સ્લીપ થવાના બનાવો બને છે જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે.
/connect-gujarat/media/media_files/2026/02/20/kaptsy-2026-02-20-10-02-43.jpeg)
/connect-gujarat/media/media_files/2024/12/13/3wiC8MG1fJguL9ugc9re.jpg)
/connect-gujarat/media/post_banners/31fa0a68f852f0d47eb07494aee6e51c51ac4f0dd03d500f6017ae5437c161cf.jpg)