નવસારી : સોશ્યલ મીડિયામાં પાંગરેલો પ્રેમ ગણદેવી તાલુકાની યુવતીને ભારે પડ્યો, જાણો શું છે સમગ્ર મામલો..!
યુવતીએ હિંમત કરી પોલીસ ફરિયાદ કરતા બીલીમોરા પોલીસે આરોપી પ્રેમી જીત મિસ્ત્રીને ઝડપી પાડ્યો હતો. આ સાથે જ પોલીસે આરોપીનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે.
/connect-gujarat/media/media_files/2024/11/26/WVnX4Bejjd4i9SWUtc07.jpg)
/connect-gujarat/media/media_files/2024/11/19/b2ZZo4IuxPVBj4sCZCTk.jpg)