અંકલેશ્વર: છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નિકળી !
અંકલેશ્વરમાં મહારાષ્ટ્રિયન સેવા મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.
/connect-gujarat/media/media_files/2026/02/19/chhatrapati-shivaji-2026-02-19-20-30-12.jpg)
/connect-gujarat/media/media_files/2026/02/19/shivji-2026-02-19-13-33-31.jpeg)