ભરૂચભરૂચ : ડો. બાબાસાહેબ આંબેડકરની આજે જન્મજયંતી, જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાય ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની આજે 131મી જન્મજયંતી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. By Connect Gujarat 14 Apr 2022 17:17 ISTShare Twitter Share Whatsapp LinkedIn