આંખો સામે પરિવાર સળગતો જોયો, ૧૪ વર્ષના પૌત્રનું મોત... હોસ્ટેલમાં ચા બનાવતી ‘દાદી મા’ શું કહ્યું ?
બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલમાં રહેતા બાળકો દાદી મા તરીકે ઓળખતા હતા. બોબી બેન અહીં બાળકો માટે ચા બનાવતી હતી. તેણીએ પોતાના પરિવારને પોતાની આંખો સામે સળગતો જોયો
/connect-gujarat/media/media_files/2025/06/15/0hGmJbOFu6FWj5OnYlf5.jpeg)
/connect-gujarat/media/media_files/2025/06/13/4ziJ8E1UA4QxGYXwjyha.jpg)