ભાવનગર : ગાંધી મહિલા કોલેજના આચાર્યનું વિચિત્ર ફરમાન! વિદ્યાર્થીઓને કહ્યું- ભાજપના સભ્યો બનો, વિવાદ થતાં સસ્પેન્ડ
ભાવનગરમાં આવેલ ગાંધી મહિલા કોમર્સ અને આર્ટસ કોલેજ ખાતે વાઇસ પ્રિન્સિપાલ દ્વારા બળજબરી પૂર્વક ભાજપની એક સંસ્થામાં સભ્ય બનવા આદેશ આપવામાં આવ્યો હતો
/connect-gujarat/media/media_files/2025/02/15/7JQAvoKkdEh4RFmWTzvw.jpg)
/connect-gujarat/media/post_banners/536472c6dc8e6dafbf3cb7a56df640b5d813a250b74097ae057a3f5121609f0d.jpg)