સુરતસુરત: ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠકનો પ્રારંભ,વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા ગુજરાત પ્રદેશ ભાજપની બે દિવસીય કારોબારી બેઠકનો સુરતમાં પ્રારંભ થયો છે. બેઠકમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી ચર્ચા વિચારણા કરવામાં આવશે By Connect Gujarat 09 Jul 2022 13:34 ISTShare Twitter Share Whatsapp LinkedIn