ગુજરાતભરૂચ: બકરી ઈદના પર્વને અનુલક્ષીને ફ્લેગમાર્ચ યોજાય, પોલીસકર્મીઓ જોડાયા ભરૂચમાં બકરી ઇદના પર્વ પર શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે ભરૂચ પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કાફલો જોડાયો હતો By Connect Gujarat 16 Jun 2024 13:51 ISTShare Twitter Share Whatsapp LinkedIn