સ્ટાઈલિશ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ પુષ્પા-2 ની ધમાકેદાર શરૂઆત
પુષ્પરાજ એટલે કે અલ્લુ અર્જુન કે જેને સ્ટાઈલિશ સુપર સ્ટારનું બિરુદ પણ આપવામાં આવ્યું છે,અલ્લુ અર્જુનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ પુષ્પા 2 સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે.
પુષ્પરાજ એટલે કે અલ્લુ અર્જુન કે જેને સ્ટાઈલિશ સુપર સ્ટારનું બિરુદ પણ આપવામાં આવ્યું છે,અલ્લુ અર્જુનની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ પુષ્પા 2 સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે.
29 વર્ષ પછી ફેન્સ જેની ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે ફરી એક વાર થવા જઈ રહ્યું છે. સલમાન ખાન અને શાહરૂખ ખાન ફરી એકવાર મોટા પડદા પર ધૂમ મચાવી રહ્યા છે. શું આ બંને સાથે મળીને બોક્સ ઓફિસને ધ્વસ્ત કરી શકશે?