ખાંડ ડાયાબિટીસના દર્દીઓ માટે ઝેર સમાન છે, તો તેને આ 6 કુદરતી મીઠાશ સાથે બદલો.
ડાયાબિટીસમાં વારંવાર ખાંડ ખાવાથી બ્લડ સુગર લેવલ વધી શકે છે.
ડાયાબિટીસમાં વારંવાર ખાંડ ખાવાથી બ્લડ સુગર લેવલ વધી શકે છે.
દિવાળી માત્ર રોશની અને ફટાકડાનો જ તહેવાર નથી પરંતુ આ તહેવાર સાથે ઘણી મીઠાઈઓ અને પકવાન પણ સાથે લાવે છે.