ગુજરાતગીર સોમનાથ : બોગસ કંપની ઊભી કરી લોકોને ઊંચું વ્યાજ આપવાના નામે છેતરપિંડી કરનાર મામા-ભાણેજની ધરપકડ... પ્રભાસ પાટણના રહેવાસી એવા મામા-ભાણેજે પોતાની બોગસ કંપની ઊભી કરી તેમાં રોકાણ કરનારને 10% વ્યાજ આપશે તેવું જણાવી અનેક લોકોને શીશામાં ઉતાર્યા હતા. By Connect Gujarat 12 Aug 2023 15:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn