ફિલ્મસ્ટાર સૈફ અલી ખાન પર હુમલો કરનાર શકમંદની પોલીસે કરી ધરપકડ
સૈફ અલી ખાન પર હુમલો કરનારા શકમંદ આરોપીને પોલીસે ઝડપી લીધો છે. તે બાંદ્રા સ્ટેશન પર જોવા મળ્યો હતો અને જેના આધારે પોલીસે વિવિધ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરી હતી.
સૈફ અલી ખાન પર હુમલો કરનારા શકમંદ આરોપીને પોલીસે ઝડપી લીધો છે. તે બાંદ્રા સ્ટેશન પર જોવા મળ્યો હતો અને જેના આધારે પોલીસે વિવિધ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરી હતી.
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર હુમલાખોરની તસવીર સામે આવી છે. સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે.
વર્ષ 2025માં ઘણા સુપરસ્ટાર્સની ફિલ્મો રિલીઝ થઈ રહી છે, તો બીજી તરફ રાશા થડાની અને ઈબ્રાહિમ અલી ખાન જેવા સ્ટાર કિડ્સ બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યા છે
શાહિદ કપૂરની આગામી એક્શન ફિલ્મ 'દેવા'ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું પોસ્ટર નવા વર્ષના દિવસે રિલીઝ કરવામાં આવશે. જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
બોલિવૂડના ફેમસ એક્ટર ગોવિંદાના લગ્નને લગભગ 37 વર્ષ થઈ ગયા છે. લગ્નના આટલા વર્ષો પછી પણ ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજા વચ્ચેની કેમેસ્ટ્રી ખૂબ જ મજબૂત છે. સુનીતાએ પોડકાસ્ટમાં તેના અને ગોવિંદાની લવ સ્ટોરી વિશે બધું જ કહ્યું હતું.
ખિલાડીઓ કે ખિલાડી બૉલીવુડ અભિનેતા અક્ષયકુમાર સંસ્કારીનગરી વડોદરાના મહેમાન બન્યા હતા, ત્યારે આજના યુવાધનને ડ્રગ્સના દુષણથી દૂર રહેવા અક્ષયકુમાર અપીલ કરી હતી.
'કૌન બનેગા કરોડપતિ 16'ના આગામી એપિસોડનો નવો પ્રોમો સામે આવ્યો છે. આ વખતે શુક્રવારે આગામી ફિલ્મ 'વનવાસ'ની સ્ટાર કાસ્ટ 'KBC 16'માં આવશે.