કેવી રીતે શરૂ થઈ ગોવિંદા અને સુનીતા આહુજાની લવ સ્ટોરી ?
બોલિવૂડના ફેમસ એક્ટર ગોવિંદાના લગ્નને લગભગ 37 વર્ષ થઈ ગયા છે. લગ્નના આટલા વર્ષો પછી પણ ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજા વચ્ચેની કેમેસ્ટ્રી ખૂબ જ મજબૂત છે. સુનીતાએ પોડકાસ્ટમાં તેના અને ગોવિંદાની લવ સ્ટોરી વિશે બધું જ કહ્યું હતું.