27 વર્ષ પછી પણ પડદા પર રાજ અને સિમરનની લવસ્ટોરી, ફિલ્મે આટલા કરોડની કરી કમાણી
શાહરૂખ ખાનને બોલિવૂડનો કિંગ ઓફ રોમાંસ કહેવામાં આવે છે. અભિનેતાની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે રિલીઝ થયાને 27 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ દર્શકોમાં તેને મોટા પડદા પર જોવાનો ક્રેઝ હજુ પણ એવો જ છે.
/connect-gujarat/media/post_banners/f1b74ce906ff8d3d71303e44d5c7b582e0335c0f8cebf632fc176cb790183907.webp)
/connect-gujarat/media/post_banners/a886572553015295467cb971d9b11642f2f1b226282dc60462bbbd9a50d04ed6.webp)