સિંગર ઉદિત નારાયણનો વધુ એક વિડીયો વાયરલ,સ્ટેજ પર સેલ્ફી લેવા આવેલ મહિલા ચાહકને કિસ કરી લીધી
હમણાં થોડા દિવસ પહેલાં જ મહિલા ચાહકના હોઠ પર ચુંબન કરવા બદલ વિવાદમાં આવેલા ઉદિત નારાયણનો વધુ એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.
હમણાં થોડા દિવસ પહેલાં જ મહિલા ચાહકના હોઠ પર ચુંબન કરવા બદલ વિવાદમાં આવેલા ઉદિત નારાયણનો વધુ એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.
જ્યારે પણ કોઈ ગાયક સ્ટેજ પર પરફોર્મ કરે છે, ત્યારે ઘણી વાર તેની સાથે એવી વસ્તુઓ થાય છે જેના વિશે તેણે વિચાર્યું પણ ન હોય. ક્યારેક કોઈ પોતાના જૂતા ફેંકીને ભીડને ફટકારે છે