ભરૂચ: અંકલેશ્વરની બોરભાઠા પ્રાથમિક શાળામાં પ્રતિભા શોધ સ્પર્ધા અને બાળ નાટક નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન
તાલુકાની પ્રાથમિક શાળાઓમાંથી 7 થી 13 વર્ષની વય જૂથના બાળકોએ ચિત્રકળા નિબંધ સમુહ ગીત લગ્ન ગીત લોક નૃત્ય નાટક જેવી વિવિધ સ્પર્ધામાં અંદાજિત 300 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.