સ્વતંત્રતા દિવસે બોર્ડર 2 ના પોસ્ટરમાં સન્ની દેઓલની ગર્જના, રિલીઝ તારીખ જાહેર
'બોર્ડર 2' ના નિર્માતાઓએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરી છે. આ ફિલ્મ આવતા વર્ષની શરૂઆતમાં રિલીઝ થવાની છે.