કચ્છ : કંઢેરાઈ ગામે 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલી 18 વર્ષીય યુવતીનું મોત, 32 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયો
કંઢેરાઈ ગામની વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારની 18 વર્ષીય પુત્રી ઈન્દિરા મીણા વાડીમાં રહેલા 540 ફૂટ ઊંડા બોરવેલમાં અકસ્માતે પડી ગઈ હતી
/connect-gujarat/media/media_files/2025/02/07/brolw.jpeg)
/connect-gujarat/media/media_files/2025/01/07/riVqMGyHNWdMftWhxEsX.jpeg)