દુનિયાભરમાં 'ટાઈગર 3'એ મચાવી ધમાલ, સલમાનની ફિલ્મ 300 કરોડના ક્લબમાં એન્ટ્રી..!
હાલમાં સલમાન ખાન, કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મીની ફિલ્મનો અવાજ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સંભળાઈ રહ્યો છે.
હાલમાં સલમાન ખાન, કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મીની ફિલ્મનો અવાજ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સંભળાઈ રહ્યો છે.
વિજય થલાપતિની ફિલ્મ લીયો શાનદાર કમાણી કરી રહી છે. ત્રીજા અઠવાડીયા બાદ પણ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરી રહી છે.
ફુકરે 3 ફિલ્મ પહેલાથી જ હિટનું ટેગ મેળવી ચૂકી છે. ફિલ્મ જે રીતે આગળ વધી રહી છે તે જોતા લાગે છે કે બહુ જલ્દી તેને સુપરહિટનો ટેગ મળી જશે.
વર્ષ 1996માં આવેલી 'મિશન ઈમ્પોસિબલ'ની ફ્રેન્ચાઈઝીનો ક્રેઝ 27 વર્ષમાં માત્ર દિવસેને દિવસે વધ્યો છે.
લાંબી રાહ જોયા બાદ પ્રભાસની ફિલ્મ 'આદિપુરૂષ' બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ચુકી છે. 'આદિપુરૂષ'ને લઈને ફેંસની વચ્ચે જબરદસ્ત ક્રેઝ છે.
આ દિવસોમાં દેશભરમાં માત્ર એક જ ફિલ્મની ચર્ચા થઈ રહી છે અને તે છે 'ધ કેરળ સ્ટોરી'. આ ફિલ્મે પણ 6 દિવસમાં બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી છે.
અદા શર્મા સ્ટારર 'ધ કેરલા સ્ટોરી', જે તેના ટ્રેલરથી વિવાદોમાં ફસાયેલી છે, તેણે બોક્સ ઓફિસ પર ધમાકો કર્યો છે.