રજનીકાંતની 'કૂલી' પર પૈસાનો વરસાદ, ત્રીજા દિવસે કરી આટલી કમાણી
કૂલી આ વર્ષની સૌથી રાહ જોવાતી ફિલ્મોમાંની એક હતી જે આખરે 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવી ગઈ છે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે રિલીઝ થયેલી, કુલીને સમગ્ર ભારતમાં ક્રેઝ તરીકે જોવામાં આવી રહી છે.
કૂલી આ વર્ષની સૌથી રાહ જોવાતી ફિલ્મોમાંની એક હતી જે આખરે 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવી ગઈ છે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે રિલીઝ થયેલી, કુલીને સમગ્ર ભારતમાં ક્રેઝ તરીકે જોવામાં આવી રહી છે.
કેટલીક ફિલ્મો તમને હસાવે છે તો કેટલીક રડાવે છે... પછી કેટલીક એવી હોય છે જે લાંબા સમય સુધી દિલમાં વસી જાય છે . સૈયારા આવી જ ફિલ્મોમાંથી એક છે.
અહાન પાંડે અને અનીત પડ્ડાની લવસ્ટોરી સૈયારાએ થિયેટરોમાં ભીડ જમાવી છે અને ધમાકેદાર ઑપનિંગ અને વિક એન્ડ બાદ વિક ડેઝમાં પણ ફિલ્મ સારું કલેક્શન કરી રહી છે.
10 એપ્રિલના રોજ રિલીઝ થયેલી 'જાટ' આજે બોક્સ ઓફિસ પર 15 મા દિવસે પણ કમાણી કરી રહી છે. દર્શકોને સની પાજીનો એક્શન અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
વર્ષની શરૂઆત એક બ્લોકબસ્ટર ફિલ્મથી થઈ છે. જાન્યુઆરી મહિનામાં દેવા, ફતેહ અને સ્કાય ફોર્સ કંઈ ખાસ કરી શક્યા ન હતા, છતાં છાવાએ રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર કબજો જમાવી લીધો.
દિગ્દર્શક લક્ષ્મણ ઉત્તેકરની ડ્રામા પીરિયડ ફિલ્મ 'ચાવા'એ રિલીઝના પહેલા દિવસે જ સ્થાનિક બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર શરૂઆત કરી.
૨૦૧૬માં રિલીઝ થયેલી હર્ષવર્ધન રાણે અને માવરા હોકેનની ફિલ્મ 'સનમ તેરી કસમ'ને સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ કરવાનો નિર્માતાઓનો નિર્ણય સાચો સાબિત થયો છે.