ગુજરાત "આચારસંહિતા ભંગ" : કોંગ્રેસના 2 ઉમેદવાર સામે ફરિયાદ, હવે વધી શકે છે મુશ્કેલીઓ... ગુજરાત કોંગ્રેસના 2 દિગ્ગજ નેતા અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. By Connect Gujarat 28 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn