ભરૂચ : બ્રહ્મકુમારીઝ અનુભૂતિધામ-ઝાડેશ્વર ખાતે CISFના 300થી વધુ જવાનોને તણાવમુક્ત રહેવા માર્ગદર્શન અપાયું...
બ્રહ્માકુમારી માઉન્ટ આબુથી પધારેલ ડો. ઈ.વી.સ્વામીનાથમ કે જેઓ માઉન્ટ આબુ સિક્યુરિટી વિંગમાં છેલ્લા 28 વર્ષથી સેવાકાર્યમાં કાર્યરત છે. તેઓએ સુંદર માર્ગદર્શન આપ્યું હતું
/connect-gujarat/media/media_files/Hulpv8SAarb8mDFcFyrw.jpg)
/connect-gujarat/media/media_files/8NLQUWENewbtADLnKC5L.jpg)