સમાચારઅર્શદીપ સિંહની શાનદાર બોલિંગ, ODIમાં પ્રથમ વખત લીધી 5 વિકેટ..! જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ફાસ્ટ બોલરોએ તબાહી મચાવી હતી. By Connect Gujarat 18 Dec 2023 16:05 ISTShare Twitter Share Whatsapp LinkedIn