બ્રિટનમાં હિંસક પ્રદર્શન,ભારતીય હાઈ કમિશને નાગરિકો માટે એડવાઇઝરી કરી જાહેર
બ્રિટનમાં માઈગ્રન્ટ નાગરિકો વિરુદ્ધ હિંસક અથડામણ થઈ રહી છે. એક કાર્યક્રમ દરમિયાન હુમલામાં ત્રણ છોકરીઓની હત્યાના વિરોધમાં આ હિંસા ફાટી નીકળી છે
બ્રિટનમાં માઈગ્રન્ટ નાગરિકો વિરુદ્ધ હિંસક અથડામણ થઈ રહી છે. એક કાર્યક્રમ દરમિયાન હુમલામાં ત્રણ છોકરીઓની હત્યાના વિરોધમાં આ હિંસા ફાટી નીકળી છે
મૂળ ગુજરાતના 29 વર્ષીય શિવાની રાજાએ બ્રિટેનની સંસદમાં ભગવદ્ ગીતા સાથે રાખીને શપથ લીધા હતા. શિવાનીએ લેસ્ટર ઈસ્ટ બેઠક પર કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત મળવી હતી