અમદાવાદઅમદાવાદ: ભારે વરસાદના કારણે હજારો લોકો અટવાયા,સમગ્ર બીઆરટીએસ રૂટ બંધ રવિવારે સાંજે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થતા શહેરના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. By Connect Gujarat 11 Jul 2022 11:25 ISTShare Twitter Share Whatsapp LinkedIn